સ્વસ્થ જીવનશૈલી પર ચર્ચા યોજાશે

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkJul 13, 2019, 08:15 AM ISTહોમીયોપેથીક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ માલીની કીશોર સંઘવી હોમીયાપેથીક મેડીકલ કોલેજ દ્વારા 22મો ટ્રસ્ટ દીવસ તેમજ ડો એમ એલ ધવાલેની 92મી જન્મજયંતી ઉજવવાનુંં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડો મનોજ પટેલ દ્વારા હોમિયોપેથી દ્વારા ગતિશીલ હીલિંગ તેમજ પદ્મ ભુષણ બી.એમ.હેગડે દ્વારા સ્વસ્થ જીવનશૈલી પર ચર્ચાનું આયોજન કરવામાં આવશે. આ ચર્ચા તા.14 જુલાઈના રોજ સવારે 8.30થી બપોરના 1.00 વાગ્યા સુધી મેડીકલ કોલેજના ઓડીયોરીયમ, એસએસજી હોસ્પીટલ ખાતે યોજવામાં આવેલ છે. આ ચર્ચામાં શહેરના સ્વસ્થ જીવનશૈલી વિષયમાં રસ ધરાવતા તમામ નાગરીકો નિ:શુલ્ક ભાગ લઈ શકે છે. તમામ લોકો માટે આ ચર્ચાસત્ર યોજવામાં આવ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HFJqbAAA

📲 Get Vadodara News on Whatsapp 💬