આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં મેઘો કરશે દે ધનાધન બેટીંગ, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય

  |   Gujaratnews

બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સક્યુલેશન સક્રિય થતાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. હાલ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રની દરિયા પટ્ટીમાં વરસાદ થઈ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ- ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ વરસશે.

દક્ષિણ ગુજરાતના વાપી-વલસાડ, સુરત મધ્ય ગુજરાતના વડોદરા મહીસાગર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે, તેના લીધે સારા વરસાદની આગાહી છે.

હાલમાં હવામાનમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી ચાલી રહી છે, ત્યારબાદ અપર એરસાયક્લોનિક સિસ્ટમ હતી તેના કારણે 26-29 જુલાઇ સુધી રાજ્ય પર એક લો પ્રેશર બની રહેશે....

ફોટો - http://v.duta.us/YWOS2QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Lr-CeAAA

📲 Get gujaratnews on Whatsapp 💬