ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં અશાંત ધારા સુધારા વિધેયક રજૂ કર્યું

  |   Gujaratnews

ગુજરાત વિધાનસભાગૃહમાં ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાપન મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવાથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબતનો સુધારા વિધેયક રજૂ થયું હતું. મહેસુલ વિભાગમાં હવાલો ધરાવતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વિધેયક રજૂ કર્યું હતું.

વિધાનસભાગૃહમાં અશાંતધારા સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વિધેયક રજૂ કર્યુ હતું. આ વિધેયકથી અશાંત વિસ્તારમાં મિલકતની ફેરબદલી પર પ્રતિબંધ લાગશે. પ્રતિબંધના ચુસ્ત અમલ માટે સજા અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ માટે સલાહકાર સમિતિ અને ખાસ તપાસ ટીમ નિમાશે.

મહેસુલ મંત્રી કૌશિક પટેલની ના તંદુરસ્ત તબિયતને કારણે તેઓ ગૃહમાં આવતાં નથી એટલે મહેસુલ વિભાગનો હવાલો હાલના તબક્કે ગૃહમાં જવાબ આપવા માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાયો છે....

ફોટો - http://v.duta.us/KdHvtQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Jigt8QAA

📲 Get gujaratnews on Whatsapp 💬