વડોદરા / સાઇટમાં નડતરરૂપ 90 વર્ષ જુના વડના વૃક્ષને બિલ્ડરે કાપી નાખ્યું, લોકોમાં રોષ ફેલાયો

  |   Vadodaranews

પર્યાવરણની સુરક્ષાની વાતો વચ્ચે વૃક્ષોનું નિકંદન

બિલ્ડર સામે કાર્યવાહીની સ્થાનિક લોકોની માંગણી

Divyabhaskar.comJul 08, 2019, 03:36 PM ISTવડોદરા: વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની ગલીમાં આવેલા રંગ રાસ નામની કન્સ્ટ્રક્શન સાઇટ શરૂ થઇ છે. આ સાઇટના બિલ્ડરે પોતાની સાઇટમાં નડતરરૂપ 90 વર્ષ જુનું વડનું ઝાડ કાપી નાંખતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

વડનું ઝાડ ન દેખાતા લોકો ચોંકી ઉઠ્યા

90 વર્ષ જુના વડના વૃક્ષને કારણે સાઇટ ઢંકાઇ જતી હોવાથી બિલ્ડરે વડનું વૃક્ષ દૂર કરવા માટે પહેલાં ટ્રિમીંગ કરવાની શરૂઆત કરી હતી. દરમિયાન બિલ્ડરે જેમ સાઇટનું આગળ ધપતું હતું. તેમ આ ઘટાદાર વડના વૃક્ષને જળમૂળથી દૂર કરી દેવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોને વડનું ઝાડ ન દેખાતા ચોંકી ઉઠ્યા હતા. અને બિલ્ડર સામે રોષ ઠાલવ્યો હતો....

ફોટો - http://v.duta.us/8ZVJggAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6DZl5QAA

📲 Get Vadodara News on Whatsapp 💬