અમરેલી: 22 વર્ષની પરિણીત મહિલા સાથે છરીની અણીએ નરાધમે પાર કરી તમામ હદ

  |   Gujaratnews

‘જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવોનો વાસ હોય છે’ આવી ઉક્તિઓ આપનારા દેશમાં જ નારીઓની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ છે. આ પ્રશ્નાર્થ ત્યારે પોતાનું સ્વરૂપ વધારી દે છે જ્યારે રોજ-બરોજ મહિલાઓ, યુવતીઓ કે બાળકીઓ પરનાં અત્યારોનાં સમાચાર સામે આવે છે. મહિલાઓને એક ઉપભોગનું સાધન તરીકે જોવાની વૃત્તિમાંથી મહિલાઓ પ્રત્યેનાં અત્યાચારો વધી રહ્યા છે. સભ્ય સમાજમાં આ પ્રકારની ગંદી માનસિકતાને જગ્યા ના મળવી જોઇએ તે પણ એક દેશહિતનું કાર્ય છે.

અમરેલીનાં લાઠીનાં લુવારીયા ગામની સીમમાં પરપ્રાંતિય શ્રમિક મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર આવતા જ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નરાધમે ગર્ભસ્થ શ્રમિક મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. છરીને અણીએ મહિલાને ધાક-ધમકી આપી અને ડરાવીને 22 વર્ષની ખેતમજૂર પરીણિત મહિલા પર નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો....

ફોટો - http://v.duta.us/EFZcGQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QcDDMgAA

📲 Get gujaratnews on Whatsapp 💬