કિસાનસભા દૂધના ભાવ ફેર મુદ્દે આવેદન આપશે

  |   Himatnagarnews

DivyaBhaskar News NetworkAug 18, 2019, 06:40 AM IST

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લા કિસાન સભા દ્વારા બંને જિલ્લાના પશુ પાલકોને સાબરડેરી દ્વારા દૂધના ભાવ ફેર મુદ્દે અન્યાય કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. કિસાન સભાએ મંગળવારે હિંમતનગર ખાતે રેલી કાઢી સાબરડેરી સત્તાવાળાઓને આવેદન આપવાનું હોવાથી પશુ પાલકોને હાજર રહેવા કિસાન સભા દ્વારા જણાવાયું છે.

અરવલ્લી કિસાન સભાના પ્રમુખ ભલાભાઇ ખાંટ મંત્રી સોમાભાઇ તબીયાડ,સાબરકાંઠા જિલ્લા કિસાન સભાના પ્રમુખ દિલાવરસિંહ ઝાલા અને મંત્રી મોતીલાલ પરમાર તેમજ ગુજરાત કિસાન સભાના મંત્રી પરષોત્તમભાઇ પરમારે જાણાવ્યું હતુ કે,સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુ પાલકો સાથે સાબરડેરી દ્વારા ભાવફેરના મુદ્દે અન્યાય કરાયો છે.

સાબરડેરી સત્તાવાળાઓ દ્વારા 2017-2018ના વર્ષ માટે ભાવફેર ચુકવવા 1018-19ના વર્ષના ચાર માસના એડવાન્સ લઇને ભાવફેર ચુકવવામાં આવ્યો હોવાનો આક્ષેણ કરાયો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GBtL8wAA

📲 Get Himatnagar News on Whatsapp 💬