ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

  |   Bhavnagarnews

DivyaBhaskar News NetworkAug 18, 2019, 07:40 AM ISTપ્રશ્નોરા નાગર બ્રાહ્મણ

ભાવનગર | પાર્થ રમેશચંદ્ર જોષી (ઉ.વ.48)તે રમેશચંદ્ર છોટાલાલ જોષી, સ્વ.ભક્તિબાપા લાભશંકર આવસત્થીના નાના દિકરાનુ અવસાન તા.13-8ને મંગળવારના રોજ થયેલ છે. તે મનોજ આર. જોષી (અારોગ્ય ખાતુ), વિપુલ આર. જોષી (ઇનારકો), સંજય જ. જોષી, દિપ્તી અે. ભટ્ટ (રાજકોટ), વાગ્મી ટી. વ્યાસના ભાઇ, શિલ્પા એમ. જોષી, ભાવિની વી. જોષીના દીયર, માનસી જોષીના જેઠ, ડો.અરવિંદભાઇ જ. ભટ્ટ, તુષારભાઇ એ. વ્યાસના સાળા, ડો.જયકરભાઇ છો. જોષી, સ્વાતીબેન જ. જોષી, સ્વ.રંજનબેન ભટ્ટ, સ્વ.મધુબેન ભટ્ટ, ગં.સ્વ.રેખાબેન પંડ્યા, ગં.સ્વ.કુમુદબેન ભટ્ટ, નલીનીબેન પંડ્યાના ભત્રીજી, સ્વ.અનીલભાઇ લા. આવસત્થી, સ્વ.ભરતભાઇ લા. આવસત્થી, પ્રહલાદરાય લા. આવસત્થી, સ્વ.મહેન્દ્રકુમાર લા. આવસત્થી, ડો.કમલેશભાઇ લા. આવસત્થીના ભાણેજ, યશ, ચિનાર, ચાંદની, ખુશી, ઉન્નતી, પ્રભાસના કાકા, હિરવા પુ. ભટ્ટ, ડો. પુર્ણાંક એ. ભટ્ટના મામા થાય. તેનુ બેસણુ તા.19-8ને સોમવારના રોજ સાંજના 5 થી 6-30 સુધી અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, ગીતાચોક, ભાવનગર ખાતે રાખેલ છે. મોસાળ પક્ષનુ બેસણુ સાથે રાખેલ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/w5eoNAAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬