જોરાવાસણ પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વ અને વાલી સંમેલન યોજાયું

  |   Valsadnews

DivyaBhaskar News NetworkAug 18, 2019, 07:50 AM ISTવલસાડ | જોરાવાસણ પ્રાથમિક શાળા ખાતે 73મો સ્વાતંત્ર્ય પર્વ અને વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોરાવાસણ ગામના સરપંચના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત વાલીઓને સરપંચે ગામના વિકાશલક્ષી ઉત્બોધન કરવામાં આવ્યું હતું. શાળા તરફથી આપવામાં આવતી ટ્રાન્સપોર્ટ સુવિધા, સ્વચ્છતા અભિયાન, મૂલ્યાંકન કસોટી અને જળ સંચય બોર રિચાર્જ વગેરે માહિતીઓ આપવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/fAH-rgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/WmljiQAA

📲 Get Valsad News on Whatsapp 💬