દીકરી સાથે થતી હેવાનિયત જોઇ માતા ખિન્ન બની ગઈ, ચાર વર્ષની બાળકી સાથે શેતાની કૃત્ય

  |   Gujaratnews

રાજકોટના લોધીકા તાબેના ચીભડા ગામે શ્રામિક પરિવારની ચાર વર્ષની ફુલ જેવી માસુમ બાળકી પર શેતાનને પણ શરમાવે તેવા હેવાન બનેલા શખસ લાલજી હીરા ખીમસુરીયાએ બાળકીને મોં બંધ કરી દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો લોધીકા પોલીસમથકે નોંધાયો છે. ગંભીર રીતે ઘાયલ બાળકીને સારવારમાં રાજકોટમાં ખસેડાઈ છે.

બનાવની પોલીસના સુત્રોની વિગતો મુજબ શ્રામિક યુવકને સંતાનમાં બે પુત્રી, એક પુત્ર છે. ભોગ બનનાર બાળકી નાની છે. યુવક મજુર કામે ગયો હતો. તેની પત્ની ઘરે કામ કરી રહી હતી. જ્યારે બાળકી પાડોશમાં જ રહેતા યુવકના મોટાભાઈને ત્યાં રમતી હતી. નરાધમ શખસ લાલજી બાળકીના મોટાબાપુનો પરિચિત હોય ત્યાં બેસવા આવ્યો હતો. ભોગ બનનાર બાળકીના પિતાના કહેવા મુજબ પોતાના ભાઈને પીવાની ટેવ હોવાથી નશો કર્યા બાદ ઉલ્ટીઓ થવા લાગતા તે બાથરૂમમાં ચાલ્યા ગયા હતા....

ફોટો - http://v.duta.us/snIf8QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cga65QAA

📲 Get gujaratnews on Whatsapp 💬