પ્રેમીની એક ભૂલનાં કારણે કોલેજીયન યુવતી પર ત્રણ હવસખોરોએ અમાનુષી દુષ્કર્મ આચર્યું

  |   Gujaratnews

સબંધોને શર્મશાર કરતી ઘટના દાહોદ જિલ્લામાં બનવા પામી છે જ્યાં એક 19 વર્ષીય કોલેજીયન યુવતીને ત્રણ હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી પીંખી નાખતા પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દાહોદના એક ગામમાં એક પૂર્વ પ્રેમી પોતાની 19 વર્ષીય પ્રેમીકાને લગ્ન કરવા માટેની લાલચ આપી જબરજસ્તી કરી લઈ જતો હતો. તે દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમો પોતાની બે મોટરસાઇકલો લઈને આવી પ્રેમીને બાંધી કિશોરી સાથે ત્રણ ઇસમોએ સામૂહિક દુષ્કર્મ આચરતા પોલીસે પ્રેમી સહિત ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી.

દાહોદ જિલ્લાના એક ગામની 19 વર્ષીય કિશોરીને ઝાલોદ તાલુકાના આંબા ગામનો રહેવાસી તેનો પૂર્વ પ્રેમી અજિત બારિયા કિશોરીને બળજબરી પૂર્વક લગ્નના ઇરાદે દાહોદના રામપુરા ખાતેના જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો અને કિશોરી સાથે જબરજસ્તી કરતો હતો. તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમો બાઈક ઉપર ત્યાં આવી પહોચ્યા હતા અને પ્રેમીને માર મારી તેને બાંધી દઈ તેમજ યુવતીના પણ હાથ બાંધી ત્રણેય ઇસમોએ વારાફરતી કિશોરી સાથે દૂષકર્મ ગુજાર્યુ હતું....

ફોટો - http://v.duta.us/lOvI7QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/B8lUvgAA

📲 Get gujaratnews on Whatsapp 💬