વસો ગામે પાકમાં ભેલાણ કરવા મુદ્દે મારામારી

  |   Nadiadnews

DivyaBhaskar News NetworkAug 18, 2019, 07:00 AM ISTનડિયાદ| વસોમાં રહેતા અનિલ ઇશ્વરભાઇ પટેલીયાના ખેતરમાં જીગર કાભયભાઇ ભરવાડ અને શેલાભાઇ કાભયભાઇ ભરવાડ તથા કાભય પેથાભાઇ ભરવાડે તેમની ગાયોને ખેતરમાં મુકતાં દિવેલાના અને આંબાના રોપાને નુકસાન થયું હતું. જેથી આ બાબતે અનિલભાઇએ ઠપકો કરતાં જીગર ભરવાડે અનિલભાઇને અપશબ્દો બોલીને લાફો મારી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અનિલભાઇની ફરિયાદના આધારે સેવાલીયા પોલીસે ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7dtRUQAA

📲 Get Nadiad News on Whatsapp 💬