News @12 PM: ભૂતાનમાં PM મોદીનું સંબોધન, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ મોટો પડકાર

  |   Gujaratnews

ભૂતાન ગયેલા પીએમ નરેન્દ્ર મોદી પ્રવાસનાં અંતિમ દિવસે રવિવારે સવારે ધ રોયલ યુનિવર્સિટી ઓફ ભૂતાનનાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે સૌથી વધુ મોટો પડકાર છે કે જમ્મુ કાશ્મીર, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ઓફિસરોને ચેતવણી, કેરળ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, યુપી, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબમાં ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ સર્જાયો, સબંધોને શર્મશાર કરતી ઘટના દાહોદ જિલ્લામાં બનવા પામી છે, બોલિવૂડમાં ગુલઝારના શબ્દોનો જાદુ કહી જાય છે. હોઠ પર તેમનું નામ લેતા જ તેમના લખેલા ગીત, કવિતાઓ અને ગઝલો યાદ આવવા લાગે છે. આજ તે પોતાનો જન્મ દિવસ મનાવી રહ્યાં છે.

બે દિવસનાં પ્રવાસે ભૂતાન ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રવાસનાં અંતિમ દિવસ રવિવારે સવારે ધ રોયલ યુનિવર્સિટી ઓફ ભૂતાનનાં વિદ્યાર્થીઓને સંબોધિત કરવા માટે ગયા હતા અને કહ્યું કે ભારત આજે ઐતિહાસિક બદલાવના સમયમાંથી પસાર થઈ રહ્યું છે....

ફોટો - http://v.duta.us/uWiHrQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LxPl1wAA

📲 Get gujaratnews on Whatsapp 💬