ONGC અને ઉદયન કેરના સંયુક્ત ઉપક્રમે બાળાઓને એનાયત કરાઇ ફેલોશિપ

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkAug 17, 2019, 08:00 AM ISTઅમે શિક્ષણથી વંચિત 10 પાસ વિદ્યાર્થીનીઓ કે જે 60થી વધુ ટકા મેળવે તેને ફેલોશિપ આપીએ છે. સિલેક્ટેડ વિદ્યાર્થિનીઓ રીટર્ન ટેસ્ટ બાદ વાલી સાથે ઇન્ટરવ્યુ આપે છે. સ્થિતીનો ક્યાસ કાઢીને ફેલોશિપ અપાય છે. સિલેક્ટેડ વિદ્યાર્થિનીને શાલિની કહીએ છીએ. ધોરણ 11થી કોલેજ સુધી તે આમારી સાથે જોડાય છે. ‘ઉદયન શાલિની ફેલોશિપ’ હેઠળ દેશભરમાં 7200 વિદ્યાર્થીનીઓ અમારી સાથે જોડાઇ છે. જેમને મહિને 2 વર્કશોપ દ્વારા કરીયર, લોકો સાથે કઇ રીતે વાત કરવી, સંઘર્ષ સંચાલન, બહાદુર બની આગળ વધવુ તે શિખવીએ છીએ. દર 2 વિદ્યાર્થીનીએ 1 માર્ગદર્શક હોય છે જે તેમને આગળ વધવા પ્રોત્સાહિત કરે છે. તેમ ઉદયન કેરના ફાઉન્ડર તેમજ મેનેજિંગ ડિરેક્ટર કીરણ મોદીએ જણાવ્યું હતું....

ફોટો - http://v.duta.us/P-k1ggAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DF6xcAAA

📲 Get Vadodara News on Whatsapp 💬