News @3 PM: મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, જમ્મુ-કાશ્મીરનાં ભાગલા, 370 ખતમ

  |   Gujaratnews

જમ્મુ-કાશ્મીર રાજ્ય બાબતે મોદી સરકાર દ્વારા આજે ઐતિહાસીક નિર્ણય, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ મળી, જમ્મુ-કાશ્મીરને મળેવા વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો છે, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બંનેને અલગ રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ પણ મંજૂર, 370ને લઇ જવાહરલાલ નહેરૂની ભવિષ્યવાણી. કેન્દ્ર સરકારાનો દેશનાં તમામ રાજ્યોની પોલીસને એલર્ટ રહેવા આદેશ, કલમ 370 હટાવ્યા બાદ પીએમ મોદીની જૂની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ, પાકિસ્તાની ક્રિકેટ ટીમને હવે ખાવા નહીં મળે બિરયાની અને દાળ-ભાત. કલમ370ને લઇ બોલિવૂડની પ્રતિક્રિયા સહિતનાં મહત્વનાં સમાચાર એક ક્લિકે…

જમ્મુ-કાશ્મીર રાજ્ય બાબતે મોદી સરકાર દ્વારા આજે ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ મળી ગઈ છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરને મળેવા વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો છે. તે ઉપરાંત લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બંનેને અલગ રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરી લેવામાં આવ્યો છે....

ફોટો - http://v.duta.us/Ww7rwQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ybnA1AAA

📲 Get gujaratnews on Whatsapp 💬