News @6 PM: કાશ્મીર પર કોઈને ગંધ પણ ના આવી ને મોદીએ લીધેલા આ 4 નિર્ણય

  |   Gujaratnews

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાના નિર્ણયને ચોંકાવતા રહે છે. તેમના આ પગલાને કારણે વિપક્ષ પણ ઉંઘતા જ ઝડપાય છે. જમ્મુ-કાશ્મીર મામલે પણ આજે પીએમ મોદીએ વિપક્ષી દળો સહિત અનેકને ચોંકાવી દીધા હતાં અને જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લીધો છે, પરંતુ કૉંગ્રેસ પાર્ટી આનો ભરપુર વિરોધ કરી રહી છે તથા મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને લઇને એવો દાવ રમ્યો કે એક જ નિર્ણયમાં આર્ટિકલ 370 અને 35-A નિષ્ક્રિય થઈ ગઇ. આ સાથે જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષાધિકાર પણ ખત્મ થઇ ગયો છે અને તારાપુર નજીક આવેલ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એકમાત્ર બ્રિજ આવેલો છે. 6 માસ અગાઉ વર્ષો જૂનો આ બ્રિજ જર્જરિત થતાં તંત્ર દ્વારા કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યો હતો તથા જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને હટાવાઈ પછી જોરદાર માહોલ ગરમાયો છે. નેતા, અભિનેતા અને તત્વવેતા એમ ત્રણેય પ્રકારનાં લોકોમાં હાલ ચર્ચાનો વિષય છે…સહિતનાં મહત્વનાં સમાચાર એક ક્લિકે…...

ફોટો - http://v.duta.us/-MM7-gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UpaLkwAA

📲 Get gujaratnews on Whatsapp 💬