બનાસકાંઠાઃ ‘ચાર બંગડીવાળી’ કારે ટોલટેક્સ ન ભરવો પડે તે માટે કર્યું આવું કામ, જુઓ Cctv

  |   Gujaratnews

ચાર બંગડીવાળી કાર એટલે કે ઓડી કાર એક લક્ઝુરિયસ કાર છે. અને આ કારની કિંમત લાખો રૂપિયાથી શરૂ થતી હોય છે. આ કાર લેવાનું અનેક લોકોનું સપનું હોય છે. પણ આજે અમે આ વીડિયો થકી જોશો કે લાખો રૂપિયાની કાર લેનાર પણ વ્યક્તિ 100-200 રૂપિયાનાં ટોલ ટેક્સ ન ભરવા માટે કેવી કરામત કરે છે. આ સીસીટીવી ફૂટેજ બનાસકાંઠાના ટોલ પ્લાઝાના છે. જ્યાં એક ઓડી કારચાલકે ટોલટેક્સ ન ભરવો પડે તે માટે કારની પાછળ પાછળ પોતાની કાર દોડાવી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે ખબર પડી કે આ કારચાલક ટોલ ટેક્સના પૈસા બચાવી બચાવીને આ રીતે ઓડી કાર લાવ્યો લાગે છે....

ફોટો - http://v.duta.us/KGDUAwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HHm-RwAA

📲 Get gujaratnews on Whatsapp 💬