અનુસૂચિત જાતિના માટે યોગશિબિરનું આયોજન કરાયું

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 07:46 AM ISTસિટી રિપોર્ટર | સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલીત વડોદરાની સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા અનુસૂચિત જાતિનાં ભાઇઓ અને બહેનો માટે યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગશિબિરનું 23 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર દરમિયાન એમ.પી.હાઇસ્કૂલ જરોદ વાઘોડિયા ખાતે યોજાનાર છે. આ યોગશિબિરમાં રસધરાવતા અનુસૂચિત જાતિનાં ભાઇઓ અને બહેનોએ એમ.પી.હાઇસ્કૂલ ખાતે 23 સપ્ટેમ્બરનાં રોજ સવારે 8:00 ક્લાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uftnoQAA

📲 Get Vadodara News on Whatsapp 💬