અમદાવાદ એરપોર્ટ પરથી મુળ જુહાપુરાનો કુખ્યાત આતંકી અબ્દુલ વહાબ શેખ ઝડપાયો

  |   Gujaratnews

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુખ્યાત આતંકી અબ્દુલ વહાબ શેખ ઝડપાયો છે. કુખ્યાત આતંકી અબ્દુલ વહાબ શેખને અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત ATS, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે ઓપરેશન કરીને ઝડપી પાડ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદ એરપોર્ટ પરથી 2003માં આતંકીઓને નાણાંકીય મદદ કરતો કુખ્યાત આતંકી અબ્દુલ વહાબ શેખ ઝડપાયો હતો. અબ્દુલ વહાબ શેખ વર્ષોથી સાઉદી અરેબિયામાં વર્ષોથી રહેતો હતો. પરંતુ હાલની તણાવભરી સ્થિતિમાં અબ્દુલ વહાબ શેખ જેદાહથી અમદાવાદ આવી રહ્યો હતો, ત્યારે કોઇ બાતમીદારની માહિતીના આધારે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટ પર જ દબોચ્યો હતો.

તમને જણાવી દઇએ કે, કુખ્યાત આતંકી અબ્દુલ વહાબ શેખ મુળ જુહાપુરાનો રહેવાસી છે, પરંતુ વર્ષોથી તે સાઉદી અરેબિયામાં રહેતો હતો....

ફોટો - http://v.duta.us/PxLbbwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2KYSHgAA

📲 Get gujaratnews on Whatsapp 💬