અમદાવાદ / બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે આણંદના સી.કે.પટેલ, વાઇસ ચેરમેન સુરતના જીતુ ગોળવાલાની ચૂંટાયા

  |   Anandnews

Divyabhaskar.comSep 22, 2019, 09:59 PM ISTઅમદાવાદ: ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલમાંથી સી.કે.પટેલ બાર કાઉન્સિલના નવા ચેરમેન બન્યા છે. સી.કે.પટેલ બાર કાઉન્સિલના સભ્ય તરીકે આણંદથી ચૂંટણી જીત્યા હતા.

25માંથી 21 સભ્યોએ પસંદગી કરી

જ્યારે વાઇસ ચેરમેન તરીકે જીતુભાઈ ગોલવાલાની થઈ પસંદગી થઈ છે. જીતુભાઇ સુરતથી બાર કાઉન્સિલની ચૂંટણી જીત્યા હતા. રાજ્યના 80000 વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતએ નિમિયાનો અને વહીવટ કરતી સંસ્થામાં દર 5 વર્ષે ચૂંટણી યોજતી હોય છે. સમગ્ર ગુજરાતમાંથી વકીલો 25 સભ્યોને ચૂંટી કાઢવામાં આવે છે જેમાં વર્ષ 2019-2020 માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે આણંદના ધારાશાસ્ત્રી સી.કે. પટેલને ચૂંટવામાં આવ્યા છે તેમજ સુરતના ધારાશાસ્ત્રી જીતેન્દ્રભાઈ બી. ગોળાવાળા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બાર કાઉન્સિલના કુલ 25 સભ્યોમાંથી 21 સભ્યોએ ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/y7ScdwAA

📲 Get Anand News on Whatsapp 💬