કૌટુંબીક કાકાએ ચાર વર્ષના ભત્રીજાની હત્યા કરી લાશ અનાજના પીપમાં સંતાડી દીધી

  |   Surendranagarnews

પાટડી તા. 22 સપ્ટેમ્બર 2019, રવિવાર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાધોડા (નવાગામ)માં કૌટુંમ્બીક કાકા દ્વારા ભત્રીજાની કોઈ કારણોસર હત્યા કરી નાંખવામાં આવતાં સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડીના ખારાધોડા (નવાગામ) ખાતે રહેતા ઈમરાનભાઈ સૈયદ પત્ની અને બે પુત્રો સાથે રહે છે. તેમજ બાજુમાંજ તેમના મોટાબાપાના દિકરા આસીફભાઈ અબ્દુલભાઈ સૈયદ અને તેમની માતા મેરૂનબેન પણ રહે છે. ઈમરાનભાઈ પોતે મીઠાની મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમનો નાનો પુત્ર સોહીલ ઉ.વ.૪ સવારના સમયે ઘેર નજરે ન પડતાં આસપાસ શોધખોળ હાથધરી હતી. પરંતુ કોઈ જ પત્તો લાગ્યો નહોતો આથી પુત્રની ગામમાં પણ તપાસ કરી હતી પરંતુ બાળકની કોઈ જ ભાળ મળી નહોતી અને છેવટે ગામમાં ઢોલ વગાડી પણ જાણ કરી હતી....

ફોટો - http://v.duta.us/pz-UewAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BqJEagAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬