કામદાર રાજય વિમા યોજના જનરલ હોસ્પીટલ ખાતે આયુર્વેદ નિદાન કેમ્પ

  |   Bhavnagarnews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 06:10 AM ISTભાવનગર ઃ કામદાર રાજય વિમા યોજના જનરલ હોસ્પીટલ વિઠ્ઠલવાડી ભાવનગર ખાતે આયુર્વેદ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા તા.23-9-2019 સોમવારના રોજ સવારે 9-30 થી 12-30 કલાક સુધી પાચન તંત્રના રોગ અને તા.24-9ના સવારે 9-30 થી 12-30 કફ ઉઘરસ અને શ્વાસના રોગ માટે આયુર્વેદ નિદાન કેમ્પનુ આયોજન કરેલ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/oaq4DgAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬