કાર અને રિક્ષા અથડાતાં ત્રણના મોત

  |   Surendranagarnews

પાટડી તા. 22 સપ્ટેમ્બર 2019, રવિવાર

પાટડી તાલુકાના નાવીયાણી ગામ પાસે કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં.ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને પોલીસે મૃતકોની લાશનો કબ્જો લઇ પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

બહુચરાજીથી વણોદ તરફ આવી રહેલી કાર અને વણોદથી બહુચરાજી તરફ જઈ રહેલ રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં કારમાં બેસેલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી જ્યારે રીક્ષામાં સવાર અલ્પેશભાઈ ઉમેશભાઈ નાયક (રહે.એછવાડા), મણીબેન ગોવિંદભાઈ મકવાણા (રહે.ગાંધીનગર) નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે રીક્ષાચાલક વસ્તાભાઈ રત્નાભાઈ ભરવાડ રહે.વણોળવાળાની ગંભીર હલાત હોય બહુચરાજી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં....

ફોટો - http://v.duta.us/vs7ATgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PcTlRgAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬