ખુશખબર / વડોદરાથી પસાર થતી 14 ‘હમસફર’ના યાત્રીઓને રૂ.1500 સુધીનો ફાયદો

  |   Vadodaranews

પ્રિમિયમ હમસફર ટ્રેનમાં ફ્લેક્સી ફેયર યોજના બંધ કરવાનો રેલવેનો નિર્ણય, લાભ યાત્રીઓને

Divyabhaskar.comSep 22, 2019, 11:06 PM ISTવડોદરાઃ રેલવે દ્વારા તાજેતરમાં તેમની પ્રીમીયમ ટ્રેન હમસફર ટ્રેનમાં ફ્લેક્સી ફેયર યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે. એક સપ્તાહમાં વડોદરા થી પસાર થતી 14 હમસફર ટ્રેનને અત્રે સ્ટોપેજ છે. ત્યારે મુસાફરોને અમદાવાદ, ચેન્નાઇ અને મુંબઇ માટે ભાડામાં રાહત મળશે. જે અંદાજે રૂ. 500થી 1500 સુધી ઘટશે.

પ્રિમિયમ ટ્રેનમાં ફ્લાઇટ જેટલા ભાડા હોવાથી સીટો ખાલી

રેલવે દ્વારા એક બાજુ આઇઆરસીટીસીને ટ્રેન તેમના ભાડાથી અને શરતો મૂજબ ચલાવવાની મંજુરી આપી છે. તેના ભાડા શતાબ્દી કરતા વધુ હોવાનો અંદાજ છે. ત્યારે બીજી બાજુ રેલવે પોતાની હમસફર ટ્રેનના ભાડામાં અંદાજે 30 ટકા જેટલો ઘટાડો કરવાની જાહેરાત કરી ચુક્યું છે. વડોદરાથી કોઇ હમસફર ટ્રેન ઉપડતી નથી. પરંતુ મુંબઇ-ચેન્નાઇ અને ઇન્દૌરથી ઉપડતી ટ્રેનનો વડોદરાના મુસાફરોને લાભ મળે છે. સામાન્ય રીતે એક સુપર ફાસ્ટ ટ્રેનના ભાડા કરતા હમસફર ટ્રેનના ભાડા દોઢ ગણાં હોય છે. ઉલ્લેખનીય છે કે, પ્રિમિયમ ટ્રેનમાં ફ્લાઇટ જેટલા ભાડા થતા સીટો ખાલી પડતી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LOtZFgAA

📲 Get Vadodara News on Whatsapp 💬