ગુજરાતમાંથી ઝડપાયા એવા બે માસ્ટર ભેજાબાજો કે, સરકારના નવા કાયદાના ઉડ્યા લીરેલીરા!

  |   Gujaratnews

સરકારની કોઇપણ નવી યોજનામાંથી આર્થિક લાભ લેવા માટે ભેજાબાજો કોઇને કોઇ રસ્તો અપનાવતા હોય છે. ત્યારે ભુજમાંથી એલ.સી.બીએ બે ભેજાબાજને ઝડપી પાડ્યા છે. જેઓએ તાજેતરમાં જ સરકારના નવા ટ્રાફીક નિયમોમાંથી આર્થિક લાભ લેવા માટે બોગસ પી.યુ.સી સર્ટીફીકેટ બનાવી વહેંચવાનુ કૌભાડ શરૂ કર્યુ હતુ. જો કે 2 શખ્સો બનાવટી દસ્તાવેજ અને મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા છે. પોલીસે નવા ટ્રાફીક નિયમ બાદ ગુજરાતમાંથી આવો પ્રથમ કિસ્સો ઝડપ્યો છે.

નવા ટ્રાફીક નિયમ બાદ ઉંચી કિંમતે પી.યુ.સી સેન્ટર ચલાવતા લોકો પર તો પોલીસે તવાઇ બોલાવી છે. પરંતુ ભુજના બે ભેજાબાજ યુવાનોએ તો નકલી સર્ટીફીકેટ વહેંચવાનુ જ શરૂ કરી દીધુ હતુ. જો કે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળ્યા બાદ ભુજમા આવેલી શ્રીજી ઓટો એડવાઇઝરી નામની દુકાનમાં દરોડો પાડ્યા હતા....

ફોટો - http://v.duta.us/x5GWWQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QO32wAAA

📲 Get gujaratnews on Whatsapp 💬