ચોમાસું / વડોદરામાં બપોર બાદ ધોધમાર વરસાદ, બે દિવસથી ગરબા ગ્રાઉન્ડ્સની તૈયારી અટકી પડી

  |   Vadodaranews

વડોદરાના વાતાવરણમાં બે દિવસથી પલટો આવતા વરસાદી માહોલ છવાયો

ગરબાના આયોજનમાં વરસાદ મુશ્કેલી ઉભી કરશે તેવો આયોજકોમાં ભય

Divyabhaskar.comSep 23, 2019, 03:03 PM ISTવડોદરાઃ વડોદરા શહેરમાં આજે બપોર બાદ કાળા ડિબાંગ વાગળોથી વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવી ગયો છે. અને ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. જેને કારણે ગરબાના ગ્રાઉન્ડની કામગીરી બે દિવસથી અટવાઇ ગઇ છે.

વડોદરામાં વરસાદી માહોલ જામ્યો

રવિવારે વડોદરા શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને પગલે ગરબા આયોજકો ચિંતામાં મૂકાઇ ગયા હતા. અને આજે પણ વરસાદ શરૂ થતાં ગરબા આયોજકોની ચિંતા વધી ગઇ છે. નવરાત્રી આડે માત્ર 5 દિવસ રહ્યા છે. અને વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. જેને પગલે ગરબાના આયોજનમાં પાણી ફરી વળશે તેવી ચિંતા આયોજકોને સતાવી રહી છે....

ફોટો - http://v.duta.us/yoKrUwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5kdThQAA

📲 Get Vadodara News on Whatsapp 💬