જન સેવા કેન્દ્રમાં ખોટું ચૂંટણી કાર્ડ બનાવવા માટેનાે કારસાે

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 07:46 AM ISTશહેરના નર્મદા ભુવન સ્થિત જનસેવા કેન્દ્રમાં જઇને મહિલાના નામ પાછળ યુવકનું નામ ઉમેરી બોગસ ચૂંટણી કાર્ડ બનાવવાના કારસાનો પર્દાફાશ થયો છે. રાવપુરા પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતાે અનુસાર શહેરના સમા કેનાલ રોડ પર પુષ્પક ટેનામેન્ટમાં રહેતાં શિવાનીબેન અતુલભાઇ ચૌહાણે રાવપુરા પોલીસમાં કૈલાસ દેવશંકર પરમાર (રહે, બેલ એર રેસિડેન્સી, ગોત્રી વાસણા રોડ) સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમનાં લગ્ન 10 વર્ષ પહેલાં જયેશ હરિભાઇ ચૌહાણ સાથે થયાં હતાં. જોકે પતિ સાથે અણબનાવ થતાં પાંચ વર્ષથી તે સાથે રહેતાં નથી અને કોર્ટમાં ભરણ પોષણનો કેસ પણ ચાલી રહ્યો છે. દરમિયાન, શનિવારે તેમના પિતાના પુત્ર પ્રજ્ઞેશ દલાભાઇ પટેલ (રહે, અંબિકા હાઇટ્સ, વેમાલી)એ ફોન કરીને તેમને જાણ કરી હતી કે તમારા નામ પાછળ મારું નામ એડ કરી ખોટું ચૂંટણી કાર્ડ બનાવવાની પ્રોસેસ નર્મદા ભુવનમાં ચાલી રહી છે. પ્રજ્ઞેશ પટેલ અગાઉ ડેટા એન્ટ્રીમાં કામ કરતા હોવાથી તેના મિત્ર સતિષ માળી તેમનો ફોટો જોઇને તું બીજું ચૂંટણી કાર્ડ બનાવે છે તેમ જણાવતાં ભાંડો ફૂટ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/wVSN4AAA

📲 Get Vadodara News on Whatsapp 💬