જાંબુઘોડાની રામપુર પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 06:36 AM ISTજાંબુઘોડા તાલુકાની રામપુરા પ્રાથમિક શાળાને તસ્કરો એ શનિવારની રાત્રે નિશાન બનાવી ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર હાથ સાફ કરતા તસ્કરો, ચોરી ની જાણ થતાં ગ્રામજનોના ટોળા શાળા ઉપર દોડી આવ્યા હતા.

જાંબુઘોડા તાલુકાના રામપુરા પ્રાથમિક શાળા માં શનિવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને શાળાની ઓફિસ માં રાખવામાં આવેલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો પૈકી 11 કોમ્પ્યુટરના મોનીટર, 05 સીપીયુ, 04 કી બોર્ડ, 05 માઉસ, 03 યુપીએસ, અને એક પ્રિન્ટર ઉઠાવી ગયા હતા, આરી નો ઉપયોગ કરી નકુચો કાપી તસ્કરો ઓફિસમાં પ્રવેશ્યા હતા, ઓફિસ માં રાખવામાં આવેલ એલઇડી ટીવી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્ટેન્ડ સાથે ફિટ કરેલું હોવાથી લઈ જવાયું ન હતું, અને અન્ય બે પેડેસ્ટેલ પંખા ને પણ ચોરો અડકયા ન હતા, શાળામાં એક સીપીયુ બગડેલું હતું જે પણ ચોર લઈ ગયા ન હોવાથી આ ચોરી પાછળ કોઈ જાણભેદુ નો હાથ હોવાનું અનુમાન લગાવાઈ ...અનુસંધાન પાના નં.2

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uB4kUQAA

📲 Get Vadodara News on Whatsapp 💬