ટોરેન્ટો / ઓન્ટોરિયો પ્રોવિન્સ દ્વારા ગુજરાતી મેનેજમેન્ટ થિંકર ડૉક્ટર શૈલેષ ઠાકરનું સન્માન

  |   Anandnews

વિશ્વના ટોપ-30 ગુરૂઓના લીસ્ટમાં સ્થાન મેળવ્યા બાદ ગુજરાતી ડૉક્ટર શૈલેષ ઠાકરની વધુ એક સિદ્ઘિ

ઓન્ટારિયો પ્રોવિન્સ દ્વારા આ પ્રકારનું સન્માન મેળવનાર પહેલાં ગુજરાતી અને ભારતીય બન્યા

Divyabhaskar.comSep 23, 2019, 06:20 PM ISTટોરેન્ટો: ઓન્ટારિયો પ્રોવિન્સ દ્વારા એમપીપી દિપક આનંદના હસ્તે ગુજરાતી મેનેજમેન્ટ થિંકર ડૉક્ટર શૈલેષ ઠાકરનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ડૉક્ટર શૈલેષ ઠાકર આ સન્માન મેળવનાર પહેલાં ગુજરાતી અને ભારતીય બન્યા છે.

શૈલેષ ઠાકરે 64 દેશોમાં 19,550 કલાકના જાહેર વ્યાખ્યાન આપ્યા છે અને 80 પુસ્તકો લખ્યા છે

અમદાવાદના ડૉક્ટર શૈલેષ ઠાકર ખ્યાતનામ મેનેજમેન્ટ થિન્કર અને લીડરશીપ ગુરૂ તરીકે જાણીતા છે. તેઓ 29 વર્ષથી પ્રશિક્ષણના ક્ષેત્રમાં કામ કરે છે. તેમણે અત્યાર સુધીમાં 64 દેશોમાં 19,550 કલાક જાહેર વ્યાખ્યાન આપ્યા છે. તેઓએ 1950 જેટલી મેનેજમેન્ટ વર્કશોપ કરી છે અને 550 ટ્રેનરોને તૈયાર કર્યા છે. આ ઉપરાંત 80 પુસ્તકો લખ્યા છે. તેમના વ્યાખ્યાનનો અત્યાર સુધીમાં 1, 95,000 શ્રોતાઓએ લાભ ઉઠાવ્યો છે....

ફોટો - http://v.duta.us/yEN9cwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mYpLugAA

📲 Get Anand News on Whatsapp 💬