ટ્રેનમાંથી યુવતીના રૂા. 85300 ની મતાની ચોરી

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 07:45 AM ISTવડોદરા | ઇન્દોરના સેક્ટર ડીમાં રહેતા સ્ટોક બ્રોકર નૌશાદ સલીમ મનસુરી ગત 24 ઓગસ્ટે તેના માતા-પિતા હજયાત્રાથી પરત ફરતા હોવાથી મુંબઇ લેવા જવા નીકળ્યા હતાં. તેઓ પત્ની સાથે અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના કોચમાં મુસાફરી કરી રહ્યા હતાં. તેમણે પત્નીનું પર્સ માથા પાસે મુકેલું હતું. વડોદરા રેલવે સ્ટેશન આવીને જોતાં ચાલુ ટ્રેનમાં પર્સની ચોરી થઇ ગઇ હતી. પર્સમાં સોનાના દાગીના, મોબાઇલ, પાવર બેંક સહિત રૂા. 85300ની મતાની ચોરી થઇ ગઇ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_1qsNgAA

📲 Get Vadodara News on Whatsapp 💬