ભાવનગર / ઘોઘા-દહેજ રો રો ફેરી પાણીના નીચા સ્તરને કારણે 24 સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવી

  |   Bhavnagarnews

દહેજ ખાતે પાણીનું સ્તર નીચે જતા સર્વિસ બંધ કરવામાં આવી

Divyabhaskar.comSep 23, 2019, 06:14 PM ISTભાવનગર: ઘોઘા- દહેજ રો રો પાણીના નીચા સ્તરને કારણે આવતીકાલે મંગળવારથી બંધ કરવામાં આવી છે. દહેજ ખાતે પાણીનું સ્તર નીચું જતા રો રો ફેરીને બંધ કરવામાં આવી છે. પાણીનું સ્તર ઉંચુ આવ્યા બાદ ચાલુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ટેકનિકલ સમસ્યાને કારણે અગાઉ પણ આ સર્વિસ બંધ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, ઘોઘા ખાતે તો પાણીનું સ્તર બરાબર છે પણ દહેજ ખાતે પાણીનું સ્તર નીચે જતા રો રો ફેરી અનિશ્ચિત સમય માટે બંધ કરાઇ છે.

(નારણ બારૈયા, ભાવનગર)...

ફોટો - http://v.duta.us/IlKIHwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9ylEYwAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬