રંગમાં ભંગ / નડિયાદમાં દારૂ અને ડાન્સની મહેફિલ માણતી અમદાવાદની યુવતીઓ સહિત 15 લોકો ઝડપાયા

  |   Nadiadnews

ફાર્મહાઉસમાંથી 11 દારૂની બોટલ મળી આવી

પોલીસે તમામના મોબાઇલ સહિત બાઈક અને ગાડીનો મુદ્દામાલ જપ્ત કર્યો

Divyabhaskar.comSep 22, 2019, 09:52 PM ISTનડિયાદઃ શહેરના રીંગ રોડ પાસે આવેલા ફાર્મહાઉસમાં અમદાવાદની યુવતીઓ અને નડિયાદના યુવકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસે ફાર્મહાઉસમાંથી 11 દારૂની બોટલ કબ્જે કરી છે. દારૂની પાર્ટી મનાવવા માટે યુવતીઓ અમદાવાદથી નડિયાદ આવી હતી. નડિયાદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે રિંગ રોડ પર હનુમાનપુરા વડ પાસે કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણ પટેલનુ ફાર્મ હાઉસ આવેલ છે. જે ફાર્મ હાઉસમાં બહારથી મહિલાઓ બોલાવીને મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળી હતી. જેને પગલે ટાઉન પીઆઈ બી. જી. પરમાર અને ટીમે ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો. જેમાં 8 યુવક અને 7 યુવતીઓ મળી અને બે મોટા સ્પીકર પર ડાન્સ કરી દારૂની મહેફિલ માણતાં ઝડપી લીધા હતા....

ફોટો - http://v.duta.us/OWDo8AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mFK1AQAA

📲 Get Nadiad News on Whatsapp 💬