વૃદ્ધ પાસેથી 64 હજારનું પર્સ આંચકી 2 ફરાર

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 07:46 AM ISTવડોદરા | ન્યુ સમા રોડ રાંદલધામ સોસાયટીમાં રહેતા અજમેરસિંહ ગુરુદયાલસિંહ ડઢવાલ (ઉ.67) શનિવારે પુત્ર રોહિત સાથે ફતેગંજ પોસ્ટ ઓફિસે ગયા હતા. તેમના પુત્રે ફતેગંજ બ્રિજ નીચે કાર પાર્ક કરી હતી. પોતાનું કામ પતાવી તેઓ કાર પાસે આવ્યા ત્યારે તેમણે 64 હજાર રોકડ અને ડોક્યુમેન્ટ્સ ભરેલું પર્સ પોતાની બગલમાં દબાવી પુત્રને કાર રિવર્સમાં લેવા સૂચના આપતા હતા ત્યારે ફતેગંજ સર્કલ તરફથી બાઇક પર શખ્સ તેમની નજીક ધસી આવ્યા હતા અને વૃદ્ધની બગલમાં રહેલું પૈસા ભરેલું પર્સ આંચકી ઇએમઇ સર્કલ તરફ ભાગી છૂટ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gAt1yAAA

📲 Get Vadodara News on Whatsapp 💬