સાબરકાંઠા / નડિયાદ આરટીઓએ હિંમતનગરની ટ્રેક્ટરનો નંબર બાઇકને ફાળવી દીધો

  |   Himatnagarnews

વર્ષ 2000માં ટ્રેક્ટર હિંમતનગરમાં પાસ કરાયું હતુ

અઢી વર્ષથી ટ્રેક્ટર માલિકના ધરમધક્કા

નડિયાદ આરટીઓ ખોટો બેકલોગ સુધારતાં નથી

Divyabhaskar.comSep 23, 2019, 09:17 AM ISTહિંમતનગરઃ નડિયાદ આરટીઓએ હિંમતનગર આરટીઓની સીરીઝના ટ્રેક્ટર નો આખેઆખો નંબર બાઇકને પહેરાવી દીધો છે ટ્રેક્ટર માલિક દોઢ દાયકા બાદ રીપાસિંગ માટે આવતા ટ્રેક્ટરનો નંબર નડિયાદ આરટીઓ ખાતે બાઈકના નામે બોલતો હોવાથી સમસ્યા સર્જાતા હિંમતનગર આરટીઓ દ્વારા વારંવાર જાણ કરવા છતાં ખોટો બેકલોગ સુધારવા નડિયાદ આરટીઓએ તસ્દી લીધી નથી.

પ્રાંતિજના સોનાસણના કાંતિભાઈ કચરાભાઈ પટેલે હિંમત નગર આરટીઓમાં 23.01.2000 ના રોજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. 2016માં રીપાસિંગ કરાવવા તેમના પુત્ર અમિતભાઈ હિંમતનગર આરટીઓમાં ગયા ત્યારે ટ્રેક્ટર નંબર જીજે9 ઇ-5892ના નંબરવાળું બાઈક નડિયાદ RTOમાં સરલાબેન જાદવના નામે રજિસ્ટર્ડ હતુ....

ફોટો - http://v.duta.us/yEaNUAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0tpMYQAA

📲 Get Himatnagar News on Whatsapp 💬