[Email Protected] Pm: ગુજરાતમાં ફરી ચક્રવાતનો ભય મંડરાયો, ‘હાઉડી મોદી’ બાદ શેરબજારમાં બૂમ-બૂમ

  |   Gujaratnews

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુખ્યાત આતંકી અબ્દુલ વહાબ શેખ ઝડપાયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર ના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને આ લો પ્રેશર આગામી 48 કલાકમાં ડીપ્રેશનમાં પરિવર્તિત થવાની શકયતા હોવાથી હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં વરસાદની આગાહી કરી છે. ઇસરોના ચેરમેન કે.સિવનના ચંદ્રયાન-2 મિશનના 98 સફળ થવાના દાવા બાદ કેટલાંય વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ આ દાવાને પડકાર્યો છે. ‘હાઉડી મોદી’ ઇવેન્ટમાં પોતાનું બહુપ્રતીક્ષિત ભાષણ આપતા પીએમ નરેન્દ્ર મોદીએ બદલાતા ભારતની તસવીર રજૂ કરી. પીએમ એ ભારત અને અમેરિકાની વચ્ચે સતત મજબૂત થઇ રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઘરેલું કંપનીઓ પર લાદવામાં આવતા કોર્પોરેટ ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત અને ‘હાઉદી મોદી’ કાર્યક્રમ બાદ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. આ સહિતના સમાચાર...

ફોટો - http://v.duta.us/a7AObAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6XYpegAA

📲 Get gujaratnews on Whatsapp 💬