News @6 Pm: જનગણના માટે મોબાઇલ એપનો ઉપયોગ, શેર બજારમાં રોકાણકારોને બલ્લે-બલ્લે

  |   Gujaratnews

2021માં થનારી જનગણના મોબાઇલ એપ દ્વારા કરવામાં આવશે, સોમવારે પણ બજારમાં તેજીનો દોર યથાવત, રોકાણકારોને 2 દિવસમાં 11 લાખ કરોડની આવક, અમેરિકાનાં રાજ્ય ટેક્સાસનાં હ્યૂસ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની દુનિયાભરમાં ચર્ચા, નરેન્દ્ર મોદીએ બીજીવાર કાર્યકાળમાં સૌથી મોટો નિર્ણય લીધો, દિલ્હીમાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી ટૂકડા સેપ્ટિક ટેંકમાં ફેંક્યા, દીપિકા ભાવુક થઈને રડવા લાગે છે. તો રણવીર સીધો નીચે ઉતરીને સૌથી પહેલા દીપિકાને કિસ, સોશિયલ મીડિયામાં એક શખ્સે અદભૂત વીડિયો વાયરલ કર્યો છે કે જેમાં બે રીંછ બાઝતા જોવા મળી રહ્યા છે સહિતના મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિકે…

અમિત શાહએ કહ્યું કે, જનગણના દેશના ભવિષ્યના વિકાસની યોજનાઓને બનાવવાનો આધાર હોય છે. આ માટે જન ભાગીદારીની જરૂરીયાત છે. 1865થી અત્યાર સુધીમાં 16મી જનગણના થઇ રહી છે. તેમણે કહ્યું કે, બદલાવ અને નવી પદ્ધતિ બાદ હવે જનગણના ડિઝિટલ થવા જઇ રહી છે...

ફોટો - http://v.duta.us/UB-LRgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RF57twAA

📲 Get gujaratnews on Whatsapp 💬