કરનાળીના આ ઘાટ પર સ્વર્ગસ્થ અરૂણ જેટલીના પરિવારે ભીની આંખે કર્યું અસ્થિ વિસર્જન

  |   Gujaratnews

નર્મદા કિનારે આવેલ કરનાળી માટે એક વિશેષ લાગણી ધરાવતા પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વ. અરૂણ જેટલીના અસ્થિનું આજે કરનાળીના સોમનાથ ઘાટ ખાતે થઇને ત્રિવેણી સંગમમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તબક્કે પરિવારજનો તથા હિતેચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિચારધારા પ્રત્યેની કટિબદ્વતા, પ્રમાણિક સુશાસન પ્રત્યેની સજાગતા, સંવિધાન અને ન્યાય પ્રત્યેની સ્પષ્ટતા, જાહેર જીવનની શિસ્ત, વ્યક્તિ સાથેની સહૃદય મિત્રતા અને સૌની સાથે સ્મિતભરી સરળતાનો સરવાળો એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. અરૂણ જેટલીનો ગુજરાત સાથે દીર્ઘકાલિન અને નીકટતાનો નાતો રહ્યો હતો. તેમાં સ્વ.અરૂણ જેટલીને કરનાળી ઉપરાંત ચાંદોદ માટે વિશેષ લાગણી હતી. જીવનના અંતિમ શ્વાસ સુધી કરનાળી, બગલીપુરા, પીપળીયા, વળીયા અને ચાંદોદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ આદર્શ સાંસદ ગ્રામ બનાવવાની તેમની ઇચ્છા રહી હતી. તેના માટે તેમણે છેલ્લે સુધી અથાગ પ્રયત્ન કર્યા હતા....

ફોટો - http://v.duta.us/thKPcQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/MxXW3wAA

📲 Get gujaratnews on Whatsapp 💬