ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમ લાગૂ થયા પહેલાં જ ધડબડાટી, સરકાર થઇ ગઇ દોડતી!

  |   Gujaratnews

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈ દેશભરમાં લાગૂ કરવામાં આવી છે. જોકે કેટલાક રાજ્યોમાં નવા ટ્રાફિક નિયમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણે કે નવા નિયમોમાં દંડની રકમમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા નિયમોમાં 1 હજારથી 25 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતની વાત કરીએ તો ચર્ચા બાદ ટ્રાફિકના નવા નિયમો લાગુ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ આ મુદ્દે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી નિવાસે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈ મુદ્દે ચર્ચા અને અમલીકરણ સંબંધમાં નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં ગૃહવિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ રાજ્ય સરકાર ટ્રાફિક નિયમોની નવી જોગવાઈ અંગે જાહેરનાનું બહાર પાડશે....

ફોટો - http://v.duta.us/gggGvgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2TbZbQAA

📲 Get gujaratnews on Whatsapp 💬