ભાદર-2 ડેમ ઓવરફ્લો, લોકોએ ધસમસતા પ્રવાહમાં લીધી સેલ્ફી, વાંકાનેરમાં યુવાન તણાયો

  |   Gujaratnews

આજ ના સમયમાં યુવાનોમાં સેલ્ફી લેવાનો જબરો શોખ જોવા મળે છે. સૌરાષ્ટ્ર ભરમાં મેઘરાજાએ મહેર કરી છે ને અનેક ચેક ડેમ અને ડેમો ઓવેરફલોવ થઈ ચૂક્યા છે. ડેમોના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહેલ છે. ત્યારે યુવાનો આ પ્રવાહમાં જીવને જોખમમાં નાખીને સેલ્ફી લેતા પણ અચકાતા નથી.

ધોરાજીમાં ભાદર 2 ડેમ હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે અને તેના 3 દરવાજામાંથી દોઢ ખોલવામાં આવ્યા છે. જ્યારે નદીના પટમાં ધસમસતા પ્રવાહ વચ્ચે જઈને યુવાનોને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. એક તરફ ડેમ માંથી પાણી છોડવામાં આવી રહેલ છે અને બીજી તરફ યુવાનો અને લોકો આ ધસમસતા પ્રવાહમાં પાણીમાં જઈને સેલ્ફી લેતા નજરે ચડતા હતા. આ સાથે એક તરફ તંત્ર અને મામલતદાર, ડેમ અધિકારીઓ સુરક્ષા માટે એલર્ટ પણ જાહેર કરેલ છે....

ફોટો - http://v.duta.us/OQw4bwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Nk--EgAA

📲 Get gujaratnews on Whatsapp 💬