[Email Protected] Pm: મોરારી બાપુ સામે Bapsએ બાંયો ચઢાવી, ચંદ્રયાનને લઈ ઈસરો ચીફે કહી આ વાત

  |   Gujaratnews

નીલકંઠ મામલે નિવેદન આપીને મોરારી બાપુ બરાબરના ફસાયા છે. નિવેદન મામલે માફી માગ્યા બાદ પણ આ વિવાદ મોરારી બાપુનો પીછો છોડી રહ્યું નથી. હવે BAPS સંસ્થા દ્વારા પણ મોરારી બાપુને આડે હાથ લીધા હતા. નર્મદા કિનારે આવેલ કરનાળી માટે એક વિશેષ લાગણી ધરાવતા પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વ. અરૂણ જેટલીના અસ્થિનું આજે કરનાળીના સોમનાથ ઘાટ ખાતે થઇને ત્રિવેણી સંગમમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ભારતના અંતરિક્ષ મિશન માટે આજનો દિવસ ખુબ જ ઐતિહાસિક છે. આજે રાત્રે દોઢ વાગ્યાથી અઢી વાગ્યાની વચ્ચે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2 લેન્ડિંગ કરશે. તમામ ભારતીયો આ ક્ષણની આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સોફ્ટ લેન્ડિંગ થાય. વિક્રમ લેન્ડરની લેન્ડિંગના સાક્ષી બનવા માટે પીએમ મોદી ઈસરોના કેન્દ્રમાં ઉપસ્થિત રહેશે....

ફોટો - http://v.duta.us/ppsKTQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/a8UdcwAA

📲 Get gujaratnews on Whatsapp 💬