અ’વાદના કર્મનની કહાની જાણી તમારું હૈયું થઇ જશે ગદગદ, દેશમાં જ નહીં વિશ્વમાં સફળતા ચૂમે છે તેના કદમ

  |   Gujaratnews

આપણે હંમેશાં આપણું બાળક રૂટીન પ્રક્રિયા કરતા કોઇ અલગ પ્રવૃત્તિ કરતુ હોય ત્યારે તેને ટોકતા હોઇએ છીએ. પરંતુ તેની તે પ્રવૃત્તિ પર ધ્યાન આપો. અને જો તેની પ્રવૃત્તિને યોગ્ય દિશા મળે તો તે દેશમાં નહીં પરંતુ દુનિયામાં તમારૂ નામ રોશન કરી શકે છે. હાલ એક એવુંવ બાળક સામે આવ્યું છે. જેનું નામ કર્મન સોની છે.

અમદાવાદના કર્મન સોની નામના બાળકે દુનિયાના ટોપ 5 જુનિયર ડ્રમરમાં પોતાનુ સ્થાન કાયમ કર્યું છે. કર્મન માત્ર 12 વર્ષનો છે. પરંતુ તેની ડ્રમ સ્ટીક ભલભલાના પગ ધ્રુજાવી નાંખે તેવી છે. કર્મને જુનિયર કેટેગરીમાં પર્ફોમ કર્યું હતુ. જેમાં તેના જેવા 9થી 13 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો. સિંગાપોરમાં યોજાયેલી આ કોમ્પિટીશન માટે આખા ભારતમાંથી એકમાત્ર કર્મન સોની સિલેક્ટ થયો હતો. જો કે કર્મનના માં-બાપની ઇચ્છા કંઇક અલગ હતી અને કર્મને કંઇક અલગ કરી બતાવ્યુ હતું....

ફોટો - http://v.duta.us/CsTAZQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_s3WbgAA

📲 Get gujaratnews on Whatsapp 💬