કોણ કહે છે ‘સિંહોના ટોળા ના હોય’, ઘોર કળિયુગમાં આ કહેવત ખોટી ઠરી, ક્લિક કરી તસવીર જોવો માની જશો

  |   Gujaratnews

સામાન્ય રીતે સિંહો માટે એવું કહેવાય છે કે સિંહોના ટોળા હોતા નથી, એ તો જંગલનો રાજા છે. એ તો એકલો જ વિહરવા નીકળે, પરંતુ ઘોર કળિયુગમાં બધું સંભવ છે. સિંહો ઘાસ ખાતા હોય તો સિંહોના ટોળા કેમ ના હોય. હાલ અમરેલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોને લઇને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ થઇ રહી છે.

સામાન્ય રીતે સિંહ સમુહમાં રહેતો નથી, તેને એકલવાયું જીવન પસંદ છે. જેથી અમરેલીનો વાયરલ થયેલો વીડિયો હાલ ભારે ટ્રેન્ડ કરી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, અમરેલીમાં તાજેતરમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે એ વાતની સાક્ષી પુરે છે કે, સિંહો ટોળામાં પણ રહે છે....

ફોટો - http://v.duta.us/zrDQfQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1OOLmQAA

📲 Get gujaratnews on Whatsapp 💬