જૂનાગઢમાં ધંધામાં રોકાણ કરવાનાં બહાને 3.17 કરોડની છેતરપિંડી

  |   Junagadhnews

જૂનાગઢ, તા. 6 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

જૂનાગઢમાં રહેતા એક મહિલા સહિતના લોકો પાસેથી ધંધામાં રોકાણ કરવાના બહાને પૈસા લઇ રકમ પરત આપી ન હતી. તેમજ ભાગીદાર તરીકે પણ રાખ્યા ન હતા. આવી રીતે અન્ય લોકો પાસેથી પણ પૈસા લઇ લીધા હતા. આમ કુલ ૩.૧૭ કરોડ રૂપિયા લઇ છેતરપિંડી કર્યાની તથા જેના નામે ચેક આપ્યા તેને ઇરાદાપૂર્વક ગુમ કરાવી દીધાની ફરિયાદ થતા બી. ડિવીઝન પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ ના રામકૃષ્ણ સોસાયટીમાં રેખાબેન કનૈયાલાલ ખટવાણીને ઇન્દ્રકુમાર તોતારામ પારવાણી, મનોજ તોતારામ પારવાણી, મહેશ તોતારામ પરવાણી, ભાવેશ મહેશ પારવાણી, કૈલાસ તોતારામ પારવાણી અને તોતારામ ખાનચંદ પારવાણીએ તેમના ધંધામાં રોકાણ કરવાના બહાને ૧૬-૧૦-૨૦૧૭ થી ૨૦-૯-૨૦૧૮ દરમ્યાન રોકડા અને બેન્ક મારફત ૫૦-૫૦ લાખ રૂપિયા લીધા હતા....

ફોટો - http://v.duta.us/k1p63AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/oe8pjgAA

📲 Get Junagadhnews on Whatsapp 💬