જૂનાગઢ જિલ્લાના 4 તાલુકામાં 100 ટકાથી પણ વધુ વરસાદ

  |   Junagadhnews

જૂનાગઢ, તા. 6 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ ૯૪.૩૨ ટકા વરસાદ થઇ ગયો છે.જેમાં ચાર તાલુકામાં ભેસાણ, મેંદરડા, વંથલી અને વિસાવદરમાં તો ૧૦૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસી ગયો છે. જૂનાગઢ તાલુકામાં ૯૧.૫૦ ટકા જ્યારે માણાવદર, માળીયા હાટીનામાં ૮૦ ટકાથી વધુ તથા કેશોદ - માંગરોળ તાલુકામાં ૭૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે.

છેલ્લા એક સપ્તાહથી જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વસ્યો છે. આજે મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે આજે સવારે છ વાગ્યા સુધીમાં આ ચોમાસાની સિઝનનો સરેરાશ ૯૪.૩૨ ટકા વરસાદ થઇ ગયો છે. જેમાં વિસાવદર, ભેંસાણમાં સરેરાશ ૧૦૦ ટકાથી વધુ વરસાદ થઇ ગયો છે. જ્યારે જૂનાગઢ તાલુકામાં ૯૧.૫૦ ટકા, માણાવદર તાલુકામાં ૮૦.૫૧, માળીયાહાટીનામાં ૮૨.૮૫, જ્યારે કેશોદ તાલુકામાં ૭૯.૮૮ તેમજ માંગરોળ તાલુકામાં ૭૦.૯૬ ટકા વરસાદ થયો છે....

ફોટો - http://v.duta.us/Tmth-AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/al2PwwAA

📲 Get Junagadhnews on Whatsapp 💬