જિલ્લાના પાંચ તાલુકાના ડેમો એક સાથે ઓવરફ્લો

  |   Surendranagarnews

સુરેન્દ્રનગર તા. 6 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

મુળી તાલુકામાં પડેલ ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે નાયકા ડેમ ઓવરફલો થતાં ડેમનાં સાત દરવાજા અંદાજે ચાર ફુટ જેટલાં ખોલવામાં આવ્યાં હતાં તેમજ તંત્ર દ્વારા નીચાણવાળા ગામો કુકડા, ગૌતમગઢ, શેખપરને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. જ્યારે નાયકા ડેમનું પાણી સુરેન્દ્રનગર અને શહેરી વિસ્તારોને પાણી પુરૂ પાડતાં ધોળીધજા ડેમમાં આવતાં ધોળીધજા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો હતો અને ધોળીધજા ડેમ ઓવરફલો થયો હતો.

જેના ભાગરૂપે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જોરાવરનગર, રતનપર, વઢવાણ, મેમકા, નાના કેરાળાને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. જ્યારે ચોમાસાની સીઝનન દરમ્યાન બીજી બવખત ધોળધજા ડેમ ઓવરફલો થતાં ાભોગાવો નદી બંન્ને કાંઠે વહેવા લાગી હતી અને લોકોના ટોળેટોળાં ૫ાણીનો પ્રવાહ જોવા ઉમટી પડયાં હતાં....

ફોટો - http://v.duta.us/GDcYVwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1TMW_AAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬