જલ શક્તિ મંત્રાલય દ્વારા આયોજિત ‘સ્વચ્છ મહોત્સવ’માં ગુજરાત ઝળક્યું, 5 કેટેગરીમાં એવોર્ડ

  |   Gujaratnews

ભારતના માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ 6 સપ્ટેમ્બર 2019 ના રોજ વિજ્ઞાન ભવન ખાતે ઔપચારિક એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ કેટેગરી માટેનો એવોર્ડ જલ શક્તિ મંત્રાલયના માનનીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તક આપવામાં આપ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ, ઉચ્ચતમ સફાઇ અભિયાનને પરિણામે સોમનાથ મંદિરને તારીખ 2 સપ્ટેમ્બર, 2019 ના રોજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત, જલ શક્તિ મંત્રાલય અને પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા શ્રેષ્ઠ સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ ઓડીએફ પ્લસ પર 4+1 આઇઈસી ઝુંબેશ દરમિયાન ઉત્તમ પ્રદર્શન માટે રાજ્યે સ્વચ્છ ભારત એવોર્ડ માટે બીજું સ્થાન પણ મેળવ્યું છે. આ એવોર્ડ ભારતના માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વરાળ હસ્તે ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદરને આપવામાં આવ્યો હતો....

ફોટો - http://v.duta.us/_pD0hQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/P-RDiAAA

📲 Get gujaratnews on Whatsapp 💬