ઢોંગી ઢબુડી માને કોર્ટે આપ્યો મોટો ઝટકો, ધૂતારા ધનજીની આગોતરા જામીનની અરજી ફગાવી

  |   Gujaratnews

ઢોંગી ઢબુડી માને ગાંધીનગરની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ઢોંગી ઢબુડી માએ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. શુક્રવારે આ મામલે બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી. પણ આજે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતાં ધૂતારા ધનજીની અરજીને ફગાવી દીધી હતી. પેથાપુરમાં થયેલ પોલીસ ફરિયાદ બાદ ધનજીએ આગોતરા જામીનની અરજી કરી હતી.

ઢોંગી ઢબુડીને લઇને એક પછી એક ખુલાસોઓ થઇ રહ્યા છે. વિજ્ઞાનજાથાવાળા ઢોંગી ઢબુડીના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. ત્યારે પેથાપુરમાં નોંધાયેલી ફરિયાદના કારણે ગમે ત્યારે ધનજી ઓડની ધરપકડ થઇ શકે છે, જેના કારણે ઢોંગી ઠબુડીના અગોતરા જામીન અરજી કરી હતી.

ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા મામલે શુક્રવારે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષોની દલીલોને અંતે કોર્ટે શનિવારે સાંજે નિર્ણય જાહેર કરવાનું કહ્યું હતું. ધનજી ઓડના વકીલ દ્વારા શુક્રવારે તેના બચાવમાં કોર્ટમા અનેક દલીલ કરાઇ હતી. તો બીજી બાજુ પેથાપુર પોલીસે ધનજી વિરુદ્ધ થયેલ અરજી મામલે એફિડેવિટ રજૂ કર્યુ છે....

ફોટો - http://v.duta.us/bL4LLAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OKNbQwAA

📲 Get gujaratnews on Whatsapp 💬