ધોળકા ટાઉનમાં અકસ્માતની બે ઘટનાઓમાં બે વ્યક્તિઓનાં મોત

  |   Surendranagarnews

બગોદરા તા. 6 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

અમદાવાદ જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ધોળકા ટાઉન વિસ્તારમાં અલગ-અલગ બે અકસ્માતોના બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં.

ધોળકા ટાઉન વિસ્તારમાં આવેલ પુલેન સર્કલ પાસે શંકરપુરાના પાટીયે સહીજ ગામથી બાઈક લઈ નીકળેલા અને કાવીઠા ગામે બેસણામાં જઈ રહ્યાં હતાં ત્યારે બાઈક ચાલકને પુરપાટ ઝડપે જઈ રહેલ આયશરના ચાલકે અડફેટે લેતાં ઘટના સ્થળે ભરતભાઈ વીશાભાઈ સોલંકી રહે.સહીજ તા.ધોળકાવાળાનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે તેમના પુત્ર યશ ભરતભાઈ સોલંકી ઉ.વ.૫ ને ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશનો કબ્જો લઈ આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/fQqePAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OeutegAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬