રાણપુરમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા યુવાનની તબિયત લથડી

  |   Surendranagarnews

રાણપુર તા. 6 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

રાણપુરમાં અસામાજિક તત્ત્વોએ રાજકીય આગેવાનોના આશીર્વાદથી શહેરમાં ઠેર-ઠેર ઊભા કરાયેલા દબાણો દૂર કરવા માટે યુવાન આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ઉપવાસના બીજા દિવસે યુવકની તબિયત લથડતા જ આંદોલન છાવણીમાં સારવાર આપવામાં આવી હતી.

રાણપુર શહેરના સામાજિક કાર્યકર મહેશભાઈ ભીખાભાઈ ઘાઘરેટીયાએ શહેરમાં વધી ગયેલા દબાણો અને લાગેલા ગંદકીના ઢેર દૂર કરવા માટે ગ્રામ પંચાયત કચેરીના પટાંગણ બહાર આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. રાજકીય આકાના આશીર્વાદ અને તંત્રની મીલીભગતથી શહેરમાં અસામાજિક તત્ત્વોએ પાકા બાંધકામ ઊભા કરી ગેરકાયદેસર દબાણ ઊભા કરી દીધાં છે. ગ્રામ પંચાયતના દરવાજા બહાર, આરોગ્ય કેન્દ્ર આજુબાજુ, ડૉ બાબાસાહેબ આંબેડકર ચોક સહિત શહેરમાં અનેક જગ્યા પર પાકી દુકાનો, લારી, ગલ્લા ખડકી દેવામાં આવ્યા છે....

ફોટો - http://v.duta.us/XjaUgAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/u81k6QAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬