સૌકાને જોડતું નાળું અને શિયાણીમાં નદીનો પુલ ધોવાયો

  |   Surendranagarnews

લીંબડી તા. 6 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે સૌકા ગામને જોડતું મુખ્ય નાળું તુટી જતાં ૩ થી ૪ ગામોના લોકોને હાલાકી પડી રહી છે તેમજ જીવના જોખમે નાળા પરથી પસાર થવું પડે છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા બે-ત્રણ દિવસમાં લીંબડી સહિત ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે સૌકા ગામને જોડતું મુખ્ય નાળું ઉતરી જતાં સૌકા, લાલીયાદ, લીયાદ સહિતના ગામોના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને હાલાકી પડી રહી છે. તેમજ લીંબડી અને સૌકા ગામ વચ્ચેનું નાળું તુટી જતાં અંદાજે ત્રણ થી ચાર ગામોના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમજ જીવના જોખમે પુલ પરથી પસાર થવું પડે છે....

ફોટો - http://v.duta.us/91gGxwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/e4tF6QAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬