19 વર્ષીય યુવતીને પ્રેમ કરવાની એવી કે તાલિબાની સજા મળી કે બની ગયો ચર્ચાનો વિષય

  |   Gujaratnews

મધ્ય પ્રદેશના અલીરાજપુરના ટેમાસ ગામની 19 વર્ષની એક યુવતીને ગામના કેટલાક લોકો તેને લાકડીઓથી ફટકારતા પગદંડી પરથી ભગાડતાં હોય તેવો એક 1.42 મિનિટનો વીડિયો અલીરાજપુર જિલ્લાના સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

તા.4ના રોજ આ વીડિયો મીડિયા સામે આવ્યો અને છોટાઉદેપુરથી 50 કિમી દૂરના આ ગામમાં બનેલી ઘટનાને પગલે પાડોશ જિલ્લો છોટાઉદેપુરમાં પણ આ વીડિયો વાઇરલ થઈ અત્રે આવી પહોંચતાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ વીડિયોમાં નજરે પડતી હકીકત પ્રમાણે એક યુવતીને ગામના કેટલાક ઇસમો લાકડી વડે ફટકારી રહ્યાં છે. રડતી બીલખતી યુવતી બચવા માટે કાકલૂદીઓ કરતી રહે છે. તેને આ ગામના કોઈક યુવાનને પ્રેમ કરવા માટેની તાલિબાની સજા આપવામાં આવી રહી હતી....

ફોટો - http://v.duta.us/Qf2K4gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/97axMQAA

📲 Get gujaratnews on Whatsapp 💬